Ame eva chhiye - Gujarati poem by Shri Suresh Dalal
તમે માછલી માંગો ને અમે દરિયો દઈએ
તમે અમથુ જુઓ તો દઈ દઈએ સ્મિત
તમે સુર એક માંગો તો દઈ દઈએ ગીત
તમે વાસળી કહો તો અમે વૃંદાવન જઈએ
અમે તારા બગીચા ની માલણ છઈયે
અમે એવા છઈયે
https://m.youtube.com/playlist?list=PLQB7_mKqMaqGvGGG-mG2jCKtnuMsKv5h-
તમે અમથુ જુઓ તો દઈ દઈએ સ્મિત
તમે સુર એક માંગો તો દઈ દઈએ ગીત
તમે વાસળી કહો તો અમે વૃંદાવન જઈએ
અમે તારા બગીચા ની માલણ છઈયે
અમે એવા છઈયે
https://m.youtube.com/playlist?list=PLQB7_mKqMaqGvGGG-mG2jCKtnuMsKv5h-